Search Books

નેતૃત્વ અને શાસનવ્યવસ્થા મારી દષ્ટિએ (Netrutva And Shashanvyavastha :Meri Drashtie)

Author કિરણ બેદી (Kiran Bedi)
Publisher R. R. Sheth & Co. Pvt. Ltd.
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASIN9380051913
ISBN-139789380051918
Sales Rank99,999,999
MarketplaceUnited States 🇺🇸

Description

કિરણ બેદી પોતાના હિંમતભરી અને સ્ર્પષ્ટ શૈલીમાં તેમને ગુસ્ર્સે કરનારા,પ્રેરણા આપનારા અને મંત્રમુગ્ધ કરનારા વ્યાપક પ્રકારના મુદ્દાઓમાં આપને અહી સહભાગી બનાવે છે. અહી તેઓ વાચકોને એવી પરીસ્ર્થિતિઓમાં ખેંચી જાય છે જેનો કદાચ તેમને કદી અનુભવ કર્યો જ ન હોય. આ પુસ્ર્તકમાં વિવિધ સામાજિક અને નૈતિક મુદાઓ માટે જાગૃતિ કેળવવાનો તેમનો પ્રયાસ છે.