⭐ Ratings & Reviews
No reviews yet — be the first!
No reviews yet.
📖 Description
'વંશ વારસા' ની વિદાય વેળાએ એટલું જ કહેવુછે કે મારી અગાઉની નવલકથાઓની જેમ કેટલી સત્ય ઘટનાઓ તથા અમુક જીવંત પત્રોના આધારે તેનું કલેવર ઘડાયું છે. કલકતાના એક ઉદ્યોગપતિના મોટા પુત્ર અચાનક ઘરેથી ચાલ્યા ગયા પછી ઘણી તપાસ છતાં તેનો પતો ન લાગ્યો ત્યારે તેને પરલોકવાસી માની લઇ પત્નીએ દિયર સાથે લગ્ન કરી લીધા અને સગર્ભા બન્યા પછી પતિનું પુનરાગમન થયું એ સત્ય ઘટનાને 'વંશ વરસ' ની ધરી બનાવી, નવલકથા લખી છે.