ચાણક્યનું અર્થશાસ્ત્ર : ગ્લોબલાઈઝેષણ કે ઇન્ટરનેશનલાઈઝેષણ (Chanakyanu Arthashastra : Globlisation Ke Internationalisation) Buy on Amazon
Facebook LinkedIn

ચાણક્યનું અર્થશાસ્ત્ર : ગ્લોબલાઈઝેષણ કે ઇન્ટરનેશનલાઈઝેષણ (Chanakyanu Arthashastra : Globlisation Ke Internationalisation)

Book Details
Publisher Navbharat
ISBN / ASIN 8184404522
ISBN-13 9788184404524
Sales Rank #99,999,999
Marketplace United States 🇺🇸
Ratings & Reviews No reviews yet — be the first!

No reviews yet.

Description
''ચાણક્યનું અર્થશાસ્ત્ર - ગ્લોબલાઈઝેશન કે ઇન્ટરનેશનલાઈઝેશન'' માં કહે છે કે શું સારું ? ઠોકી બેસાડેલું ગ્લોબલાઈઝેશન, કે સ્વૈચ્છિક ઇન્ટરનેશનલાઈઝેશન ? હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો.જ્હોન ગાલબ્રેથ ઉપરનો પ્રશ્ન પૂછે અને જવાબ આપે છે.! ડો. અમર્ત્યસેન - અસમાનતા પર ચિંતન WTO - ગરીબ / વિકસતા દેશોની સંપતિ પડાવી લેવા પૈસાદાર દેશોએ ઊભો કરેલો રાક્ષસ મલ્ટીનેશનલોની કમાલ - માલ ઇન્ડિયન, ભાવ અમેરિકન ! સંપત્તિવાદ - કટ્ટરવાદ, વિશ્વ પર કબજો જમાવવા લડતા પરિબળો વિશ્વબેંકના મીલેનીયમ ગોલ ચીનની પ્રગતિ, જાપાનની નીતિ વિદેશી બ્રાન્ડ, ભારતીય બ્રાન્ડ ને ખતમ કરી રહી છે આ ગ્રંથ માં આઝાદીથી લઈને આજ સીધીની આર્થિક બાબતો - આંકડાઓનો ઉપયોગ કરાયો છે સૌને આ ગ્રંથ ગમે ત્યાં ઉપયોગી નીવડે તેવી હાર્દિક ઈચ્છા છે.
Donate to EbookNetworking
No Prev
No Next