Dariyo Ek Tarasno Vol.2 Buy on Amazon

https://www.ebooknetworking.net/books_detail-8184405529.html

Dariyo Ek Tarasno Vol.2

PublisherNavbharat

Book Details

PublisherNavbharat
ISBN / ASIN8184405529
ISBN-139788184405521
Sales Rank7,169,435
MarketplaceUnited States  🇺🇸

Description

માનસશાસ્ત્રના પ્રશ્નો પર ગુજરાતી ભાષામાં ઓછી નવલકથાઓ લખાઈ છે .''પર્સનાલીટી ડીસઓર્ડેર ''ઓછાવત્તા અંશે બધામાં હોય છે . દરેક વ્યક્તિ સામાન્ય સંજોગોમાં અને વણસેલી પરિસ્થિતિમાં જુદું જુદું જ વર્તે છે .એ વ્યક્તિ ક્યારેક વિક્ષિપ્ત હોય છે ,ક્યારેક વિખરાયેલું કે ક્યારેક વિખંડિત। ......આમ આપણી ઈચ્છા અને સંબધના સત્ય વચ્ચેની ખાલી જગ્યા એટલે ''દરિયો એક તરસનો '' આ નવલકથા બે ભાગમાં લખાયેલી છે . "દરિયો એક તરસનો" આ પુસ્તકમાં એક નહિ બે એવો નારીની વાત કરી છે. જેમની આશા આકાંક્ષા અપેક્ષા અને ઉપેક્ષામાંથી સર્જાય છે તરસનો એક એવો અગાધ દરિયો જે એમના જીવનને ક્યાંથી ક્યાં ફંગોળી દે છે....ને સર્જાય છે જબરો ઝંઝાવાત

More Books by Kaajal Oza Vaidya

Donate to EbookNetworking
Prev
Next