⭐ Ratings & Reviews
No reviews yet — be the first!
No reviews yet.
📖 Description
"સાયલન્સ પ્લીસ" ! લખાઈ ત્યારે મનમાં એક અવઢવ હતી કે મારા અનુભવો ભલા કોને ગમશે ? પરંતુ વાચકો તરફથી મળતા એના પ્રતીભાવોએ મારા મનની શંકાને નિર્મૂળ કરી દીધી. કેટલાય વિદ્યાર્થીઓને એનાથી આગળ વધવાની પ્રેરણા મળી.