AvailabilityIn stock. Usually ships within 2 to 3 days.
Sales Rank#99,999,999
MarketplaceUnited States 🇺🇸
⭐ Ratings & Reviews
No reviews yet — be the first!
No reviews yet.
📖 Description
આપણા જેવા અનેક લોકોના જીવનની ધટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્નેણીમાનું આ આપણાપુસ્ર્તક. આ માધ્યમથી ધણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે.આ અનુભવો કે પ્રસંગો આપણા હ્રદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની રાહ દેખાડે છે. તમારા અંગત હતાશ મિત્રમાં આશાનો સંચાર કરવાનું મન થાય કે તમારા બાળકના કોમળ મન પર સારી બાબતોને અંકિત કરવાનું મન થાય અથવા તમારા નજીકના પરિવારજન કે જરૂરિયાતમંદ વ્યક્તિના હ્રદયને સ્પર્શ કરવો હોય તો આ પુસ્ર્તક તમને દીવાદાંડી તરીકે ઉપયોગી નીવડશે.