સપનાનાં સોદાગરો (Sapanana Sodagaro)
Description
'સપનાનાં સોદાગરો' àªàªŸàª²à«‡ àªàªµàª¾ વીસ આદરà«àª¶àªµàª¾àª¦à«€ વિરલાઓની જીવનગથાઓ, કે જેમણે ઉદà«àª¯à«‹àª—સાહસિકતા અને સમાજસેવાને પરસà«àªªàª° વિરોધ તરીકે નહિ, પરંતૠàªàª•મેકના પરà«àª¯àª¾àª¯ તરીકે માનીને દેશના પાયાના પà«àª°àª¶à«àª¨à«‹àª¨à«àª‚ નિરાકરણ કરવાની કોશિશ કરી.
મેનેજમેનà«àªŸàª¨àª¾ નિયમો ફકà«àª¤ 'પોથીમાંના રીંગણા' નથી. તે સાબિત કરવાની કમર કસી છે. આ પà«àª¸à«àª¤àª• વાંચનારને àªàª• બાબત તો ચોકà«àª•સ સમજાશે પરિસà«àª¥àª¿àª¤àª¿àª®àª¾àª‚ બદલાવ લાવવા માટે àªàª•ાદ અણણા હજારે પણ પà«àª°àª¤àª¾ છે અને ઠવà«àª¯àª•à«àª¤àª¿ કદાચ તમે પણ હોઈ શકો !
