⭐ Ratings & Reviews
No reviews yet — be the first!
No reviews yet.
📖 Description
તુર્કીના દરિયાકિનારા પાસે આવેલા નાનકડા ખેરોસ ટાપુ પર ફસાયેલા બારસો સૈનિકો મોતની રાહ જોય રહ્યા છે.આ સૈનિકો બચાવો તો જ થઇ શકે જો અગનગોરા વરસાવતી નેવેરોનની તોપોને સંત કરી સકાય.જર્મન અને ઇટાલિયન લશ્કરી ટુકડીઓથી સુસજ્જ નેવેરોન એક લોખંડી કિલ્લો છે.