બોરસલ્લીની પાનખર(Borsallini Pankhar) Buy on Amazon
Facebook LinkedIn

બોરસલ્લીની પાનખર(Borsallini Pankhar)

Book Details
Publisher R.R. Seth &sons
ISBN / ASIN B00BG75QAK
ISBN-13 978B00BG75QA0
Sales Rank #4,972,347
Marketplace United States 🇺🇸
Ratings & Reviews No reviews yet — be the first!

No reviews yet.

Description
આ નવલકથામાં લેખિકાએ સંધ્યા અને સુનીલની મેઈડ ફોર ઈચ અધર જોડીના બાળપણ તથા મુગ્ધાવસ્થાની પ્રેમભરી કહાનીનું સાક્ષી ઘરની પાછળનું બોરસલ્લીનું વૃક્ષ છે. આ યુગલના જીવનમાં, સંબંધોમાં, પોતપોતાની મહેચ્છાઓને કારણે આવતી પાનખરનું પણ તે મૂક સાક્ષી બને છે. પતિના અસ્તિત્વમાં ઓગળી જવાની લક્ષ્મણરેખા ક્યાં દોરવી તે સ્ત્રીએ જ નક્કી કરવાનું છે. આમ, આ નવલકથામાં લેખિકાએ લગ્નજીવનમાં સ્ત્રીની વિશેષતા માટેની વાત કરી છે.
Donate to EbookNetworking
No Prev
No Next