ઝાકળભીનાં પારિજાત (Zakalbhina Parijat) Buy on Amazon
Facebook LinkedIn

ઝાકળભીનાં પારિજાત (Zakalbhina Parijat)

Book Details
ISBN / ASIN B00BG79CTQ
ISBN-13 978B00BG79CT8
Sales Rank #99,999,999
Marketplace United States 🇺🇸
Ratings & Reviews No reviews yet — be the first!

No reviews yet.

Description
આ પુસ્ર્તક 'ઝાકળ ભીનાં પારીજાત ' માં દુઃખની માફક સુખ પણ ગમે તે દિશામાંથી આગળથી ખબર આપ્યા વિના જ ચાલ્યું આવે છે. લોકો દુઃખની કથા બઢાવીચઢાવીને કહેતા ફરે છે અને સુખની કથા કહેવાની ઝાઝી પરવા નથી કરતા. મોટો લક્ષાધીપતી પણ વાતવાતમાં ઠાવકાઈથી કહે છે ; બસ, દાળ- રોટી મળી રહે છે. એને લાખો રૂપિયા આપ્યા બદલ ભગવાનને પસ્ર્તાવો થાય એવી રીતે ગંભીરતાથી આવું વાક્ય ઉચ્ચારવામાં આવે છે. માણસ પોતાના સુખને ખુલ્લું કરવામાં પણ ગણીગણીને વર્તે છે. આમ, આ પુસ્ર્તકમાં વાત કહેવામાં આવી છે.
Donate to EbookNetworking
No Prev
No Next