Search Books

કર્મનો સિદ્ધાંત (Karmano Siddhant)

Author હરિભાઈ ઠક્કર (Haribhai Thakkar)
Publisher Pravin Prakashan
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASIN8177903764
ISBN-139788177903768
Sales Rank6,632,331
MarketplaceUnited States 🇺🇸

Description

આ 'કર્મનો સિધ્ધાંત' માં માણસ ના જીવન માં ક્રમનું શું મહત્વ છે. તે ખુબ સરળ રીતે સમજાવ્યું છે. કે કર્મના બંધન માનવીને જ નહિ, પરંતુ દેવ-દેવીઓ , સંતો અને મહંતોને પણ નડે છે. દુનિયામાં દરેક ડીપાર્ટમેન્ટને ચલાવવાના અને નિયંત્રણમાં રાખવાના કાયદા ઘડાયેલા હોય છે. પોલીસ ખાતા માટે પોલીસ મેન્યુઅલ હોય છે.પી. ડબલ્યુ. ડી. ખાતા માટે તેનું મેન્યુંઅલ હોય છે. ન્યાય માટે ઇન્ડિયન પીનલ કોડ હોય છે.રેલવે ખાતાના પણ કડક કાયદા ઘડેલા હોય છે. તેવી જ રીતે આખી સૃષ્ટિના અને અનેક બ્રહ્માંડોના સંચાલન માટે પણ નીતિનિયમો છે જ જેમ કે સર્ય નિયમિત ઉગે અને આથમે, પૃથ્વી, તારા, નક્ષત્રો નિયમિત ગતિ કરે છે. વરસાદ ચોમાસામાં નિયમિત વરસે , જગતની ઉત્પતિ, સ્થિતિ અને લય વ્યવસ્થિત ચાલે તેને માટેના પણ કાયદો છે અને તે "કર્મ" નો કાયદો છે. હવે આ 'કર્મ' ના કાયદાને ઉઘાડી ને વાંચીએ. ને સમજીએ. તેવું પુસ્તક છે.