Search Books

શ્યામ સમીપે (Shyam Samipe)

Author જ્યોત્સના તન્ના (Jyotsna Tanna)
Publisher Image Publications
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASIN8179973603
ISBN-139788179973608
Sales Rank99,999,999
MarketplaceUnited States 🇺🇸

Description

આ પુસ્તકમાં કૃષ્ણ એ સ્વયં કાવ્યપુરુષ છે. છંદ એનાં તોફાનો છે, લય એની મસ્તી છે. કદંબનું વૃક્ષ, યમુનાનાં જળ અને કુંજગલીઓ એનાં અલંકારો, કલ્પનો અને પ્રતીકો છે. રાસલીલા એ એનો કાવ્યમય આવિષ્કાર છે. શૃંગારરસ અને વીરરસ એકમેકને પડખે છે. એનું અંગેઅંગ કામદેવનું બાણ છે અને એની વાંસળીમાં એનો પ્રાણ છે. એની પાસે શોભા પણ છે અને આભા પણ. કૃષ્ણ આખું જીવન કવિતા જીવ્યા અને શ્રીકૃષ્ણ થયા અને દેહમાંથી ખસી ગયા પછી કાવ્યમય થયાં. કહો કે સૂર વિલીન થયો ને શબ્દ પ્રગટ્યો.