કટિબંધ,ભાગ-1,2 &3(Katibandh, Part - 1,2&3))
📄 Viewing lite version
Full site ›
Book Details
Author(s)ASHWINEE BHATT
PublisherNavbharat
ISBN / ASIN8184403690
ISBN-139788184403695
Sales Rank5,911,163
MarketplaceUnited States 🇺🇸
Description ▲
નવલકથાના વિષયની શોધમાં નીકળેલી એક લેખિકા જયારે અનાયસજ જીવંત અને મૃત્યુ પામેલા પત્રોના ભૂતકાળ અને વર્તમાનની કસ્માકશમાં આવી પડે છે ત્યારે રચાય છે એક અન્સની ખેજ ગાથા... ત્રણ ભાગમાં વહેચાયેલી આ કથામાં રાની પ્રેમલાતાની કરુણાંતિકા છે.એક લોહિયાળ લુંટ અને ચોરી ની કથા છે, એક તીલસ્મી કટિબંધની સ્ત્રીસહજ લોભામણી ખોજ છે એક સામાયિકના માટેનો જીવંત અખબારી અહેવાલ છે.ત્રણ પેઢીના સમયગાળાને આવરી લેતી આ નવલકથામાં પાને પાને નીપજે છે અનિવાર્ય ઉત્કંઠા.