Search Books

Ek Bija Ne Gamta Rahiye

Author kaajal oza vaidhya
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASIN9380051174
ISBN-139789380051178
Sales Rank4,652,269
MarketplaceUnited States 🇺🇸

Description

ફોન બંધ કરી દેવો એ એક રસ્તો છે, પરંતુ એને કારણે અગત્યના મેસેજીસ કે ફોન પણ ન મળે એ ભય સતત સતાવતો રહે છે. શક્ય છે કે કોઇ પોતાની મરજીથી કલાકો ચેટિંગ કરે... પણ એ પસંદગીની વ્યક્તિ સાથે જ હોઇ શકે! બહુ બીઝી રહેતા લોકો માટે એસ.એમ.એસ. પોતાની લાગણી વ્યક્ત કરવાનું એક સાધન હોઇ શકે એ વાત નકારી ન શકાય, પરંતુ એ દરેક માણસનો અધાધિત અધિકાર નથી, નથી ને નથી જ! એક માણસે બીજાને પૂછ્યું, 'મેરે પાસ ફેસબુક હૈ, ટ્વિટર હૈ, બ્લોગ હૈ, લિંકડીન હૈ... તુમ્હારે પાસ ક્યા હૈ?'બીજા માણસે જવાબ આપ્યો, 'મેરે પાસ કામ હૈ.'