Search Books

(Abraham Lincoln) (Gujarati Edition)

Author (Pradeep Pandit)
Publisher R.R. Seth &sons
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
5.52 USD
🛒 Buy New on Amazon 🇺🇸

✓ In Stock.

Share:
Book Details
ISBN / ASIN9380868782
ISBN-139789380868783
AvailabilityIn Stock.
Sales Rank99,999,999
MarketplaceUnited States 🇺🇸

Description

આ પુસ્ર્તકમાં એમના જીવનનો સંધર્ષ,દેશમાં તે વખતની ગુલામીના રિવાજની સામેની લડાઈ, પહેલી વાર તેઓ વિધાનસભાના સદસ્ર્ય બન્યાની હકીકત, ગૃહયુદ્ધનો સામનો કરીને રાજનીતિની ટોચે પહોચવાની બાબત અને એક વાર નહિ, પરંતુ અમેરિકા ગણરાજ્યના બબ્બે વાર રાષ્ટ્રપતિ બનવાની પ્રેરણાત્મક વાતો સામેલ છે. મક્કમ મનોબળ અને હિંમતથી સફળતા મેળવવાની અનેરી વાતો અહીંથી શીખવા જેવી છે. ભૂખ,ગરીબી અને સગવડોના અભાવના રોદણાં ન રોનાર,જીવનમાં કંઈક "ઓર"કરવાની ખેવના રાખનારા વાંચકો માટે આ અત્યંત પ્રેરણા આપનાર અને માર્ગદર્શક પુસ્ર્તક છે.