Search Books

(સાચને નહીં આંસ (Sachane Nahin Aanch)

Author સુધા મૂર્તિ (Sudha Murthy)
Publisher R. R. Sheth & Co. Pvt. Ltd.
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASIN938250348X
ISBN-139789382503484
Sales Rank99,999,999
MarketplaceUnited States 🇺🇸

Description

બાળકનું મન એટલે નરમ માટી.તેને જેમ ઘડવી હોય તેમ ઘડાય. આજકાલનાં બાળકો કલ્પના અને હકીકત, સચ્ચાઈ અને બુરાઈ વચ્ચેનો ભેદ બરાબર સમજે છે. આ વાર્તાઓ એવાં બાળકો માટે લખાઈ છે કે જેઓ નિર્દોષતાની કુમળી ઉંમર વટાવીને કિશોરાવસ્ર્થામાં પ્રવેશી રહ્યાં છે. બને ત્યાં સુધી ભૂત,ડાકણ, જાદુ-ટોના, જંતરમંતર, વેતાળ, શ્રાપ કે આકાશવાણી આ વાર્તાઓમાં નથી. ઈર્ષ્યા, હોશિયારી, સચ્ચાઈ, કંજુસાઈ કે ભલમનસાઈ જેવા માનવીય ગુણ-દોષો પર આ વાર્તાઓ આધારિત છે. રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય તેવું પાયાનું જ્ઞાન આ વાર્તાઓ દ્રારા બાળકો સુધી પહોચાડવાનો મારો ન્રમ પ્રયાસ છે.