Search Books

Garbhsanskar : Garbhsanskarnu Prachin Vigyan (Gujarati Edition) (With FREE CD)

Publisher Navbharat Sahitya Mandir
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
⌛ 🇺🇸 United States pricing being fetched… Prices will appear once fetched — usually within a few minutes.
Share:
Book Details
ISBN / ASIN9385069845
ISBN-139789385069840
MarketplaceUnited States 🇺🇸

Description

આ વિશ્વમાં બધી જ કલાઓમાં સર્વશ્રેષ્ઠ કલા છે માતૃત્વની કલા. આ એક માત્ર એવી કલા છે જેમાં નવા જીવનનું સર્જન કરવાનું હોય છે. આ કલા દરેક સ્ત્રીમાં કુદરતે મૂકેલી જ છે, પણ એને ખીલવવાની અને ઉજાગર કરવાની જવાબદારી એણે આપણાં પર છોડેલી છે. આ કલાને ખિલાવવા માટે અમુક ચોક્કસ નિયમો છે. આ પુસ્તકમાં એ નિયમોનું સરસ વર્ણન થયું છે. આ પુસ્તકનાં લેખક દંપતી આ વિષયના અનુભવી, નિષ્ણાત અને અભ્યાશું છે આથી ઉત્તમ સંતાન ઇચ્છતા દંપતીને આ પુસ્તક પ્રેક્ટિકલ ગાઈડન્સ પૂરું પાડે છે. આ પુસ્તક વાંચવાના ૫ કારણો ૧. ખોટી માન્યતા અને અંધશ્રદ્ધાથી બચવા માટે. ૨. દવાખાનના બીનજરૂરી ખર્ચથી બચવા માટે. ૩. સંતાનના ઉજ્જવળ અને સુંદર ભવિષ્ય માટે. ૪. આનુવંશિક રોગને બાળકમાં આવતા અટકાવવા માટે. ૫. પ્રેગ્નન્સી પ્લાનિંગથી લઈને ગર્ભાવસ્થા અને એના બાદના ત્રણ વર્ષ સુધી પ્રેક્ટિકલ ગાઈડન્સ માટે.

Similar Products