Search Books

ચાણક્યનું અર્થશાસ્ત્ર : ભારતીય અર્થનીતિ(Chanakyanu Arthashastra : Bharatiya Arthaniti)

Author ભરત ગરીવાલા (Bharat Gariwala)
Publisher Navbharat
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
PublisherNavbharat
ISBN / ASINB008ZXV39G
ISBN-13978B008ZXV394
Sales Rank99,999,999
MarketplaceUnited States 🇺🇸

Description

'ચાણક્યનું અર્થશાસ્ત્ર ભારતીય અર્થનીતિ' આ ગ્રંથ - સંપુટના પ્રથમ ગ્રંથ "ચાણક્યનું અર્થશાસ્ત્ર ભારતીય અર્થનીતિ" માં આર્થિક સુધારાની નીતિઓની અર્થતંત્ર પરની અસરોની જે વાત એ ગ્રંથમાં છે, તેને આગળ વધારતો આ બીજો ગ્રંથ "ચાણક્યનું અર્થશાસ્ત્ર ભારતીય સમાંજનીતી" એ આર્થિક સુધારાની ભારતીય સમાજ પર થયેલી અસરોની આઝાદીથી આજ સુધીની સત્ય હકીકતો કહી જાય છે. આમ-આદમી અર્થતંત્રની વાતો સમજી શકે. તે રીતે કહી છે ને તેવી આ ગ્રંથ માં આશા છે કે આ ગ્રંથ પણ આર્થિક અભ્યાસુઓ, સામાજીક સંસ્થાઓ તથા નીતિ ઘડનારા માટે સંદર્ભ ગ્રંથ બની રહેશે.