Search Books

દ્રૌપદી Draupadi

Author કાજળ ઓઝા-વૈદ્ય (Kajal Oza-Vaidya)
Publisher R. R. Sheth & Co. Pvt. Ltd.
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASINB00BG756JQ
ISBN-13978B00BG756J4
Sales Rank3,397,419
MarketplaceUnited States 🇺🇸

Description

આ પુસ્ર્તકમાં દ્રૌપદી વિશે કહેવામાં આવ્યું છે કે વિશ્વની કોઈ પણ સફળ, સુંદર અને બુદ્ધિશાળી સ્ત્રીએ પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખવા સંધર્ષ કરવો જ પડે છે. પ્રશ્ન પૂછવાનો અધિકાર એ કાળમાં પણ સ્ત્રી પાસે નહોતો અને આજે પણ પ્રશ્નનો પ્રતિઉત્તર મેળવવા માગતી સ્ત્રીએ સમાજ સાથે સંધર્ષમાં ઊતરવું જ પડે છે. એક સ્ત્રીનાં લોહીમાં વહેતી,એના મનમાં ઊગેલી,એના હ્રદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્ત્તિત્ત્વને તહસનહસ કરતી એક સર્વાગ સંપૂર્ણ, સંવેદનશીલ નારીની આ કથા છે.