Search Books

Divya Shrimad Bhagvadgita

Author Nalin Vyas
Publisher Pravin Prakashan
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
Author(s)Nalin Vyas
ISBN / ASINB00D9QUA3E
ISBN-13978B00D9QUA36
Sales Rank8,772,941
MarketplaceUnited States 🇺🇸

Description

ગીતા પરનો મારો આ, પ્રસ્તુત ગ્રંથ, પ્રત્યેક અધ્યાયના માહાત્મ્ય સાથે, એ રીતે, એક વિશિષ્ટ ગ્રંથ બની રહે છે. પુસ્તકમાં કોઈ જગાએ પુનરુક્તિ જણાય, તો તે જરૂરી લાગવાથી જ રાખી છે! પ્રસ્તુત લખાણ મૂળમાં પ્રવચનો હોવાથી, વાંચતી વખતે, સંભાળવાનો ભાવ રાખવાથી, કદાચ વિશેષ માણી શકાશે. તેમજ ગીતા પર અન્ય જે કાંઈ વાંચેલું હોય તે તથા આપણી પોતાની માન્યતા કે ધારણાને થોડી વાર માટે બાજુએ મૂકીને, મુક્ત મનથી વાંચવાથી પણ વિશેષ માણી શકાશે.