Search Books

સ્વામી (Swami)

Author રણજીત દેસાઈ (Ranjit Desai)
Publisher Gurjar Prakashan
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASINB00G1RQHDA
ISBN-13978B00G1RQHD9
Sales Rank2,804,289
MarketplaceUnited States 🇺🇸

Description

'''સ્વામી '' ..... [ઐતિહાસિક નવલકથા [મરાઠી ]નો અનુવાદ .. મૂળ લેખક છે રણજીત દેસાઈ .. પેશ્વાઓમાં ઓછામાં ઓછા વર્ષ રાજ્ય કર્યું છે એવા માધવરાવ પેશ્વાની અગિયાર વર્ષોના શાસનકાળની આ કથા છે .એક અત્યંત પરાક્રમી ,કુશળ પ્રશાસક ,દીર્ઘદ્રષ્ટા રાજવીની આ કથા છે વીર અને અદ્ભુત રસથી પ્રસાદગુણવાળી આ નવલકથા કરુણ હોવી જોઈએ પરંતુ નવલકથાકારે પોતાની ભાષાની કુનેહથી ઓછી કરુણ બનાવી છે ...