Search Books

Ek Alaukik Jivanshaili

Author Shraddha Bhatt Sarla Sutaria, Vijay Asodariya Bharat Thakor, Angel Dholakia Heli Vora, Parmi Desai Soniya Thakkar, Dharmesh Gandhi Mital Patel, Priti Bhatt Divyesh Sodvadiya, Nimish Vora Kalpana Naik, Sushma Sheth Krunal Jariwala, Reshma Pachchi
Publisher Nexus Stories
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
PublisherNexus Stories
ISBN / ASINB074S94GZ8
ISBN-13978B074S94GZ6
Sales Rank99,999,999
MarketplaceUnited States 🇺🇸

Description

નેક્ષસ એટલે એક અથવા વઘુ કડીઓનું ગ્રુપ કે જ્યાં લેખક/લેખિકા અને વાંચનાર શબ્દોથી જોડાયેલ છે. નેક્ષસ સંસ્થા નવા ઉભરતા લેખકો કે જે કઈંક નવું કરવા માંગે છે, આ લેખકોના સર્જનાત્મક વિચારોને સમાજ સમક્ષ રજુ કરવા એક મંચ આપે છે. આ સંદર્ભમાં નેક્ષસ સંસ્થાની બીજી રાષ્ટ્રીય સ્તરની વાર્તા સ્પર્ધા એપ્રીલ ૨૦૧૭ માં થયેલી. આ સ્પર્ધા "ફોટો વાંચો" ને અનુરૂપ ભારતીય જીવનશૈલીના જીવનને આધારિત અલગ અલગ પાંચ વિષયો પર ગુજરાતી અને હિન્દી ભાષામાં હતી. જેના પરીણામ સ્વરૂપ બેસ્ટ વાર્તાઓ નિર્ણાયકો દ્વારા પસંદગીપાત્ર થઇ અને આ પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરાયેલ છે. આ પુસ્તકમાં ભારતીય જવાન, ભિખારી, ખેડૂત, મોચી અને બાંધકામ કરનાર કારીગરની વાર્તાઓ વગેરે જેવા ચારિત્રક વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે. અમે આશા રાખીએ છીએ કે આ વાર્તાઓ તમને ગમશે. આ વાર્તાઓને તમારો કિમતી અને અમુલ્ય સમય આપી જરૂરથી રેટિંગ / મંતવ્યો આપવા વિનંતી જેનાથી નવા લેખકોને પ્રોત્સાહન અને દિશાસુચન મળશે. તમારા મંતવ્યો અમને અને લેખકોને પ્રોત્સાહિત કરશે. આભારસહ....નમસ્તે.....