Kagwani (Bhag 2/3/4/6) Buy on Amazon

https://www.ebooknetworking.net/books_detail-818480833X.html

Kagwani (Bhag 2/3/4/6)

Book Details

ISBN / ASIN818480833X
ISBN-139788184808339
MarketplaceFrance  🇫🇷

Description

કાગવાણી [ભાગ 2 -3 -4 -6 ] લેખક દુલા ભાયા કાગ દ્વારા ગુજરાતી કાવ્યો નો સંગ્રહ .. દુલા ભાયા કાગ એટલે ગુજરાતી કાવ્યસાહિત્યનો મહેરામણ .એમના કાવ્યોમાં સંસ્કારના મોતી અને સંસ્કૃતિના રત્નો શબ્દરૂપી છીપમાં પાક્યા છે .આ પુસ્તકના ત્રીજા ભાગમાં નવા ગીતો છે જે ગેયતાની દ્રષ્ટીએ અમર બને એવા છે .એ ગીતોમાં રાજકારણ ,છે ,સમાજ શાસ્ત્ર છે ,માનવ્જીવનની મીમાંસા છે ,તત્વજ્ઞાનની ઝીણવટ છે ,પ્રભુની કલાની પીછાણ છે અને ભક્તહદયના તાણાવાણાથી વણાયેલી મીઠી ભાવના છે ... કવિ કાગ એ ગુજરાતનું જંગમ તીર્થ છે ....
Donate to EbookNetworking
Prev
Next