મગજ ન ગુમાવો વજન ગુમાવો (Magaj Na Gumavo Vajan Gumavo) Buy on Amazon

https://www.ebooknetworking.net/books_detail-9351220745.html

મગજ ન ગુમાવો વજન ગુમાવો (Magaj Na Gumavo Vajan Gumavo)

Book Details

ISBN / ASIN9351220745
ISBN-139789351220749
MarketplaceFrance  🇫🇷

Description

આ પુસ્ર્તકે દેશમાં ધૂમ મચાવી દીધી છે. ભારતમાં સ્ર્પોર્ટ્રસ સાયન્સની એક્સપર્ટ તથા અગ્રગણ્ય ડાયેટીશયન અને ખાસ તો કરીના કપૂરના અદભૂત ફિગર માટે માર્ગદર્શન આપનાર ઋજુતા દીવેકરની કલમે લખાયેલું આ પહેલું પુસ્ર્તક છે. તમારા પ્રિય એવાં સમોસાં,પરોઠા અને ગુલાબજાંબુ ખાવાનું બંધ કર્યા વગર વજન કેવી રીતે ધટાડી શકાય તેનું માર્ગદર્શન આ પુસ્ર્તકમાં અપાવું છે. તેના માટે તમારે માત્ર ખોરાક લેવા વિશેના ચાર સાદા અને સરળ સિદ્ધાંતોને અનુસરવાનું છે. તેમ કર્યા પછી થોડા સમયમાં જ તમારે જે ખાવું હશે તે બધું જ તમે ખાઈ શકશો. અને તો પણ પેલું વધારાનું વજન તો ધટતું જ જશે.
Donate to EbookNetworking
Prev
Next