Bhadrambhadra
Book Details
Author(s)Ramanbhai Nilkanth
PublisherR.R. Seth & Sons
ISBN / ASIN9351220788
ISBN-139789351220787
AvailabilityIn stock.
Sales Rank127,457
MarketplaceIndia 🇮🇳
Description
લેખકને 'ભદ્રંભદ્ર' નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરવી શકે તેમ છે. હાસ્ય નિર્માણ કરવાની કળા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે તેમ છે. માનવસ્વભાવની વિચિત્રતાઓ. એની નિર્બળતાઓ, સમાજની હાસ્યજનક રૂઢીઓ દંભો ઈત્યાદીનું સૂક્ષ્મ અવલોકન કરી રમણભાઈએ સર્વનું જે રસિક, સચોટ ને તાર્દશ આલેખન કર્યું છે. આજે આ પુસ્તકમાં અનેક સ્થળે દેખાતાં વર્ણનછટા, અલંકારસમૃદ્ધિ ને કલ્પનાવૈભવ, ટોળટીખળ ને ઠઠ્ઠામજાક આપણા સાહિત્યમાં અન્યત્ર મળવાં દુર્લભ છે.
