મૃત્યુંજય (Mrutyunjay) Buy on Amazon

https://www.ebooknetworking.net/books_detail-9351221660.html

મૃત્યુંજય (Mrutyunjay)

Book Details

ISBN / ASIN9351221660
ISBN-139789351221661
MarketplaceFrance  🇫🇷

Description

આ પુસ્તકમાં લેખકે 'મુત્યુંજ્ય' વિશે વાત કહીં છે કે જેઓ જીવનમાં ક્યાંક ને ક્યાંક કચડાયા હશે તેઓ જ કર્ણના જીવનનો મર્મ સારી પેઠે સમજી શકશે, એટલું જ નહીં પણ જેઓ ક્યારેય જીવનમાં કચડાયા નહીં તો પણ કચડાયેલાઓનું જીવન કેવું હોય એ કર્ણને જોવાથી એમને સમજાશે! કર્ણને મૌન એ જ મહાભારતનો સૌથી સુંદર મુખરિત અને મોહક સંદેશ છે. એના યાતનામય, વંચિત અને અને ઉપેક્ષિત મનના કાંગરા પાંડવોની વિજયધોષણાને અવારનવાર ઝાંખી પાડી દે છે! મુત્યુના મહાદ્રાર પાસે પણ જીવનનો આટલો ધૂંધળો વિજય એકમેવ કર્ણને જ અનુભવ્યો છે! આથી જ કર્ણની આ ભાવકથાનું નામ છે 'મુત્યુંજ્ય'..
Donate to EbookNetworking
Prev
Next