Mrutyunjay
Book Details
Author(s)Shivaji Savant
PublisherR R Sheth & Co. Pvt. Ltd.
ISBN / ASIN9351227219
ISBN-139789351227212
AvailabilityUsually dispatched within 24 hours
Sales Rank490,001
MarketplaceIndia 🇮🇳
Description
જેઓ જીવનમાં ક્યાંક ને ક્યાંક કચડાયા હશે તેઓ જ કર્ણના જીવનનો મર્મ સારી પેઠે સમજી શકશે, એટલું જ નહીં પણ જેઓ ક્યારેય જીવનમાં કચડાયા નહીં હોય તો પણ કચડાયેલાઓનું જીવન કેવું હોય એ કર્ણને જોવાથી એમને સમજાશે! કર્ણનું મૌન એ જ મહાભારતનો સૌથી સુંદર મુખરિત અને મોહક સંદેશ છે. એના યાતનામય, વંચિત અને ઉપેક્ષિત મનના કાંગરા પાંડવોની વિજયઘોષણાને અવારનવાર ઝાંખી પાડી દે છે! મૃત્યુના મહાદ્વાર પાસે પણ જીવનનો આટલો ધૂંધળો વિજય એકમેવ કર્ણે જ અનુભવ્યો છે! આથી જ કર્ણની આ ભાવકથાનું નામ છે 'મૃત્યુંજય'!

