Elon Musk : Exclusive Biography (Gujarati)
Book Details
Author(s)Ashlee Vance
PublisherR R Sheth & Co. Pvt. Ltd.
ISBN / ASIN9351228584
ISBN-139789351228585
AvailabilityUsually dispatched within 1-2 business days
Sales Rank26,663
MarketplaceIndia 🇮🇳
Description
મહાત્મા ગાંધી હોય કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, લિયોનાર્ડો દ વિન્ચી હોય કે સ્ટીવ જૉબ્સ - આવા દરેક લોકો પોતાના ક્રાંતિકારી વિચારો દ્વારા દુનિયામાં આમૂલ પરિવર્તનો લાવી શક્યા છે. ઇલોન મસ્ક એટલે માનવજાતના Fantastic Futureને આકાર આપતા Visionary. અશક્ય લાગે તેવા વિચારોને સાકાર કરવા તેમણે Tesla, SpaceX, SolarCity અને PayPal જેવી ક્રાંતિકારી કંપનીઓ સ્થાપીને વિશ્વને એક નવી જ દિશા આપી છે. તેમના આ અધિકૃત જીવનચરિત્ર માટે લેખકે ઇલોન અને તેનાં અનેક સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ અને હરીફોનાં ઇન્ટરવ્યૂઝ લીધાં છે. આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે જીવનમાં મુશ્કેલીઓના ઝંઝાવાત સામે કેવી રીતે લડવું? કેવી રીતે Focused રહીને ધીરજ અને Planningથી કામ કરવું? વિરોધીઓને કેવી રીતે હંફાવવા? કશુંક કરી છૂટવાની તીવ્ર તમન્ના હોય તો વિરાટ સપનાંઓને કેવી રીતે હકીકતમાં ફેરવવાં? આવનારી પેઢીઓ માટે પૃથ્વીની મૂલ્યવાન કુદરતી સંપત્તિને સાચવી રાખવાની વાત હોય કે મંગળ ગ્રહ ઉપર કૉલોની બનાવવાનો વિચાર હોય - માનવજીવનના કલ્યાણ માટે ઇલોન મસ્કને સદીઓ સુધી યાદ કરવામાં આવશે.

