ભારતીય પોલીસ મારી દષ્ટિએ (Bharatiya Police: Mari Drashti) Buy on Amazon

https://www.ebooknetworking.net/books_detail-9380051905.html

ભારતીય પોલીસ મારી દષ્ટિએ (Bharatiya Police: Mari Drashti)

Book Details

ISBN / ASIN9380051905
ISBN-139789380051901
MarketplaceFrance  🇫🇷

Description

'ભારતીય પોલીસ મારી ર્દષ્ટિએ' લેખિકાએ કહ્યું છે કે 'પોલીસનું કામ છે સુધારણાની સત્તા, અગમચેતીથી ધરપકડ કરવાની સત્તા અને શિસ્તપૂર્વક કાનૂન વ્યવસ્થાની ગોઠવણ કરવાની સત્તા ધારણ કરવી, માનવચાહકોની સુરક્ષા કરનાર આ વિભાગ છે, તો તેનો ભંગ કરનાર પણ આ જ વિભાગ છે'. 'આમ તો પોલીસ સેવાઓ ભારતમાં વધુ કડક અને મુશ્કેલ બનતી જાય છે. તેમને સરળ અને અસરકારક ત્યારે જ બનાવાય જયારે તેઓ પોતાની સેવાઓને સત્ય અને અહિંસાના માર્ગે દોરી જાય.. આ સેવાઓને યોગ્ય માર્ગે વાળવાની ખુબ આવશ્યકતા છે તેમ કરવામાં દૂરંદેશી તથા સમર્પિતતા જરૂરી છે.

More Books by કિરણ બેદી (Kiran Bedi)

Donate to EbookNetworking
Prev
Next