કાજલ ઓઝા - વૈદની વાર્તાઓ (Kaajal Oza Vaidyani Vartao) Buy on Amazon
Facebook LinkedIn

કાજલ ઓઝા - વૈદની વાર્તાઓ (Kaajal Oza Vaidyani Vartao)

Publisher Navbharat
Price not available for France

You can still browse on Amazon. Try another country above.

Book Details
Author(s) Kaajal Oza Vaidya
Publisher Navbharat
ISBN / ASIN B005VXUW0O
ISBN-13 978B005VXUW07
Marketplace France 🇫🇷
Ratings & Reviews No reviews yet — be the first!

No reviews yet.

Description
'કાજલ ઓઝા-વૈધની વાર્તાઓ' આ ટુકી વાર્તાઓનો બીજો સંગ્રહ છે. ત્રણ લઘુનવલ અને બીજી ટુંકી વાર્તાઓ સાથે આ સંગ્રહમાં જુદા પ્રકારની, જુદા આવાજની ટૂંકી વાર્તાઓ સંકલિત કરવામાં આવી છે. મારા ઉપર હંમેશા જે આક્ષેપ થતો રહ્યો છે તે પ્રમાણે આ વાર્તાઓ પણ 'સંબંધો' પર આધારિત વાર્તાઓ છે... માણસના, માણસની સાથેના સંબંધો ઉપર આધારિત વાર્તાઓ ! માણસનું મન મને એટલી બધી રસપ્રદ બાબત લાગે છે કે એના પડ ઉપર પડ ખુલતાં જાય,ને તેમ છતાંય ભાગ્ય જ કોઈને પુરેપુરા સમજી શકાય. કવિ અશરફ ડબાવાલાએ લખ્યું છે, 'ડૂબી ડૂબીને શું ડૂબવાનું છે માણસમાં, વ્હેત એક ઊતરો ત્યાં તો તળિયા આવે.' 'મલ્ટીલેવલ'- અનેકવિધ પાસાઓમાં વહેચાઈ, વિખેરાઇને જીવતો અને વર્તતો માણસ,સ્ત્રી કે પુરુષ... પણ, આખરે 'માણસ' હોય છે. એ વાતને ઘુંટી ઘૂંટીને કહેતી આ કથાઓ છે.
Donate to EbookNetworking
No Prev
No Next