સચ બોલે કુત્તા કાટે!(Sach Bole Kutta Kate!) Buy on Amazon

https://www.ebooknetworking.net/books_detail-B008ZXV7WY.html

સચ બોલે કુત્તા કાટે!(Sach Bole Kutta Kate!)

PublisherNavbharat
CategoryHardcover

Book Details

Author(s)Tarak Mehta
PublisherNavbharat
ISBN / ASINB008ZXV7WY
ISBN-13978B008ZXV7W7
CategoryHardcover
MarketplaceFrance  🇫🇷

Description

'સચ બોલે કુત્તા કાટે !' આ એક હાસ્ય ની સાથી ઘણું કહીદે તેવી નવલકથા છે ગંમત સાથે શીખ મળે તેવું આ નવલ કથા માં બહુજ મસ્ત રીતે આપ્યું છે. જે વાચી ને આનંદ અને રમુજી મળે ને સાથે શીખ પણ મળે છે આ નવલકથામાં ને તારક મહેતા કહે છે કે હાસ્યનું સર્જન અઘરું છે; પણ એમના મગજમાં એ હકીકત ઊતરશે નહિ માનીને મેં કહ્યું, "ગંભીર લખનારા ઘણા છે તેથી હું રમુજી લખું છું !" આટલી ચોખવટ કરીને હું હળવો થઇ ગયો. આ નવલકથા વાંચીને વાચકો પણ હરવા થશે તેવી આશા છે.

More Books in Hardcover

More Books by Tarak Mehta

Donate to EbookNetworking
The Monocle Travel ...Prev
Next