Aavi Adbhut Chhe Shrimad Bhagvadgeeta Buy on Amazon

https://www.ebooknetworking.net/books_detail-B00DAD9JHO.html

Aavi Adbhut Chhe Shrimad Bhagvadgeeta

Book Details

Author(s)B. M. Patel
ISBN / ASINB00DAD9JHO
ISBN-13978B00DAD9JH5
MarketplaceCanada  🇨🇦

Description

શ્રીમદ્દ ભગવદ્દગીતા વિશ્વના સાહિત્યમાં એક અદ્વિતીય, અદ્દભૂત અને અનોખો આધ્યાત્મિક ગ્રંથ છે કે તેનો જોટો જડવો મુશ્કેલ છે. ગીતા એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે ગાયેલું એક આધ્યાત્મિક સંવાદ સ્વરૂપ મનોહર, બોધક અને પ્રેરક સંગીત છે. ગીતા એ તો સાક્ષાત ભગવાનની બોધસ્વરૂપ દિવ્ય વાણી છે. આટલા નાનકડા ગ્રંથમાં સાગરમાં ગાગર ભરેલો છે.
Donate to EbookNetworking
Prev
Next