Zalak-Panchami Buy on Amazon

https://www.ebooknetworking.net/books_detail-B00DQSFD0A.html

Zalak-Panchami

Book Details

ISBN / ASINB00DQSFD0A
ISBN-13978B00DQSFD02
MarketplaceFrance  🇫🇷

Description

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પેહલું પાનું લખવાનું ઈંજન આપ્પું અને શરૂથી ઝ્લક યાત્રા ......આ સાતત્યપૂર્ણ શબ્દ સફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઇ ચુક્યા છે. કવિ શ્રીસુરેશભાઈની શૈલી કલમે લખાયેલી આ ગદ્યશૈલી હકારાત્મક અભિગમ કારણે ખૂબ જ વખણાતી - વાંચતી રહી છે. રોજ -બ-રોજના જીવાતાં જીવન સાથે તાલમેલ ધરાવતા આ લેખો વંચાય પછી એક અનેરું વાતાવરણ ખડું થાય છે આપણા મનની અંગત ક્ષણો આપણી હથેલીઓમાં ઉજવાય છે આ લેખો આપણી માણસાઇને ટટાર રાખવા સમર્થ છે .અહિયાં વિશ્વવિભૂતિ સાથે પોતાની પ્રીતિને કાગળ ઉપર ઉપસાવીને સુરેશભાઈએ ઉજવી છે . એટલે જ નિજાનંદની આ ક્ષણો 'બિજાનંદ' સુધી પહોચે છે . આ લેખો વાંચતી વખતે સુરેશભાઈ બોલતા હોય અને સાંભળતા હોઈએ એવી શબ્દમ્સ્ત અનુભૂતિ થાય છે .માણસના મનને સમજવા લખાયેલા આ લેખો છે.

More Books by Dr. Suresh Dalal

Donate to EbookNetworking
Prev
Next