અમર સંત દેવીદાસ (ભાગ 1-2) Amar Sant Devidas (Bhag 1 & 2) Buy on Amazon
Facebook LinkedIn

અમર સંત દેવીદાસ (ભાગ 1-2) Amar Sant Devidas (Bhag 1 & 2)

Price not available for India

You can still browse on Amazon. Try another country above.

Book Details
Publisher Pravin Prakashan
ISBN / ASIN B00F9GTJO8
ISBN-13 978B00F9GTJO5
Marketplace India 🇮🇳
Ratings & Reviews No reviews yet — be the first!

No reviews yet.

Description
'અમર સંત દેવીદાસ' ની આ કથા એક એવા અદના ઈન્સાનની જીવનગાથા છે, જેમણે પોતાનું આખુંય જીવન ગરીબો તેમજ પીડિતોની સેવા પાછળ ખરચી નાખ્યું છે અને તે પણ આજથી બે સૈકા પૂર્વના અંધાધુંધી તેમજ અરાજકતાના વિપરીત અને વસમા કાળમાં ! માનવતાની એ પુનીત જ્યોતને પ્રગટાવીને અને એને જલતી રાખવાનું ભગીરથ કાર્ય એ કરી ગયા છે, એટલું જ નહિ, પરંતુ દીર્ધકાળ પર્યત એ જ્યોત જલતી રાખી સકે એવું સમર્થ સંત-મંડળ પણ સર્જી ગયા હતા. સંતો તો આ દેશમાં અનેક થયા છે, પણ એ સર્વમાં સંત દેવીદાસ અનોખા છે, અદ્વિતીય છે. ઘોર અજ્ઞાનના કપરા કાળમાં એકલા હાથે તેમણે આદરેલી પુનીત પ્રવૃત્તિ આ પુસ્તક દ્વારા રજુ કરી છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે આ કથાના તમામ પાત્રો સમાજની પછાત કોમોના જ છે અને પરમાત્મા પ્રત્યેની અડગ શ્રદ્ધા-ભક્તિ તેમજ માનવસેવાની પુનીત પ્રવૃત્તિ દ્વારા જ એ સહુ તેઓને પ્રાપ્ત થયેલા.
Donate to EbookNetworking
No Prev
No Next