અમર પ્રેમકથાઓ (Amar Premkathao) Buy on Amazon
Facebook LinkedIn

અમર પ્રેમકથાઓ (Amar Premkathao)

Price not available for India

You can still browse on Amazon. Try another country above.

Book Details
Publisher R.R. Seth &sons
ISBN / ASIN B00KC16C7M
ISBN-13 978B00KC16C72
Marketplace India 🇮🇳
Ratings & Reviews No reviews yet — be the first!

No reviews yet.

Description
આ પુસ્તકમાં પ્રેમના અનેકરૂપે પ્રગટાવતી વાર્તાઓ છે, જેમાં તમે ક્યાંક ને ક્યાંક તમારા જીવનનું પ્રતિબિબ નિહાળી શકશો. અહી રજૂ થયેલી પ્રેમકથાઓ વાંચતાં જ તમને એવો ર્દઢ વિશ્વાસ પેદા થશે કે પ્રેમ એ માત્ર શબ્દ નથી, પણ અનુભૂતિ છે. આવી અનુભૂતિનું અત્તર આ પુસ્તકની પ્રત્યેક વાર્તામાં તમને માણવા મળશે. ક્યાંક કોઈનો પ્રેમ રઝળી પડે છે તો ક્યાંક પ્રેમને પામવા જતાં જિંદગી રઝળી પડે છે... પણ આ બંને એકબીજાને મળી જાય તો સ્વર્ગ રચાઈ જાય! કારણ કે જ્યાં પ્રેમ છે ત્યાં જ સ્વર્ગ છે. જીવાતી જિંદગીમાંથી જો પ્રેમની બાદબાકી કરવામાં આવે તો ખબર પડે કે 'ખાલીપો' કેટલો વજનદાર છે!
Donate to EbookNetworking
No Prev
No Next