Search Books

Parijatnu Parodh (Gujarati Edition)

Author Kaajal Oza Vaidya
Publisher Tathagat Publications (ePublishing Partner: eShabda by Cygnet Infotech)
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASINB075DV5BJW
ISBN-13978B075DV5BJ1
Sales Rank522,946
MarketplaceUnited States 🇺🇸

Description

એક થ્રિલર-હું લખી શકું, એવી મને પોતાને જ ખાતરી ન હતી. મારી દરેક નવલકથા સાથે હું પોતે જ પોતાને શોધી રહી છું એમ કહું તો ખોટું નથી. મને હંમેશા લાગ્યું છે કે જિંદગી જેમ્સ હેડલી ચેઇઝ, કે સીડની શેલ્ડનની નવલકથાઓ જેવી જ છે. પાને પાને રોમાંચ અને આશ્ચર્ય હોય છે. દરેક વ્યક્તિની પાછળ કોઈ રહસ્ય હોય છે અને દરેક ક્ષણ પોતાનામાં કશું નવું લઈને આવતી હોય છે. આ થ્રિલર લખતાં મારો અનુભવ પણ થ્રિલિંગ રહ્યો એથી વધુ શું કહી શકું?

Similar Products