સપનાનાં સોદાગરો (Sapanana Sodagaro) Buy on Amazon

સપનાનાં સોદાગરો (Sapanana Sodagaro)

Book Details
Publisher Navbharat
ISBN / ASIN 9381148015
ISBN-13 9789381148013
Sales Rank #99,999,999
Marketplace United States 🇺🇸
Description
'સપનાનાં સોદાગરો' એટલે એવા વીસ આદર્શવાદી વિરલાઓની જીવનગથાઓ, કે જેમણે ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવાને પરસ્પર વિરોધ તરીકે નહિ, પરંતુ એકમેકના પર્યાય તરીકે માનીને દેશના પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ કરી. મેનેજમેન્ટના નિયમો ફક્ત 'પોથીમાંના રીંગણા' નથી. તે સાબિત કરવાની કમર કસી છે. આ પુસ્તક વાંચનારને એક બાબત તો ચોક્કસ સમજાશે પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે એકાદ અણણા હજારે પણ પુરતા છે અને એ વ્યક્તિ કદાચ તમે પણ હોઈ શકો !
Donate to EbookNetworking
Prev
Next